નમસ્કાર મિત્રો,
ગુજરાત ગવર્મેન્ટ ની તમામ યોજનાઓ ની સંપૂર્ણ માહિતી સાથે દરેક યોજનાઓ પ્રમાણે ના પરિશિષ્ટ ફોર્મ અને પુરાવાઓ સાથે નીચે આપેલ વિષય પ્રમાણે લીંક ઉપર ક્લિક કરવાથી online અને ઓફલાઇન કાર્ય સરળ રીતે કરી શકાય તેવી અદભુત માહિતીનો ખજાનો ..
LINK :- 👉 CLICK ME 👈 With Government Site's
(1) આાવકના દાખલા
(2) ડોમિસાઈલ સર્ટીફીકેટ
(3) RTE - રાઇટ ટુ એજ્યુકેશન ઓનલાઇન પ્રવેશ માટે જરૂરી પુરાવા.
(4) MYSY - મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના.
(5) ટ્રાન્સપોર્ટેશન યોજના
(6) પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના / આયુષ્યમાન કાર્ડ માટે જરૂરી પુરાવા અને પ્રક્રિયા.
(7) માં અમૃતમ / વાત્સલ્ય કાર્ડ માટે જરૂરી પુરાવા અને પ્રક્રિયા.
(8) મુખ્યમંત્રી રાહત ફંડ (આરોગ્યલક્ષી ખર્ચમાં સહાય અર્થે).
(9) સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) યોજના.
(10) વ્હાલી દીકરી યાોજના.
(11) દીકરી યોજના.
(11) અટલ સ્નેહ યોજના (નવજાત શિશુ માટે).
(12) પ્રધાનમંત્રી સુકન્યા સમૃદ્ધિ યાોજના.
(13) શાળા આરોગ્ય - રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ.
(14) પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન.
(15) વિદ્યાલક્ષ્મી બોન્ડ યોજના.
(16) રાષ્ટ્રીય પરિવાર નિયોજન યોજના.
(17) કુપોષણ મુક્ત ગુજરાત અભિયાન.
(18) ડુપ્લીકેટ રેશનકાર્ડ મેળવવા માટે જરૂરી પુરાવા.
(19) રેશનકાર્ડ વિભાજન એ અલગ કરવા માટે જરૂરી પુરાવા.
(20) રેશનકાર્ડમાં નામ ઉમેરવા માટે જરૂરી પુરાવા.
(21) રેશનકાર્ડ મા નામ કમી કરવા માટે જરૂરી પુરાવા.
(22) રેશનકાર્ડમાં નામ / સરનામાં કે અન્ય સુધારા કરવા માટે જરૂરી
પુરાવા.
(23) NFSA - રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો - 2013 અંતર્ગત
જરૂરિયાતમંદ (APL :- 1 અને BPL રેશનકાર્ડ ધારક).
પરિવારોને દર મહિને રાહત દરે અનાજ મેળવવા દાવા અરજીની
માહિતી.
(25) મતદારયાદીમાં નામ દાખલ કરવા માટે.
(26) મતદારયાદી માંથી નામ કમી કરવા માટે.
(27) મતદારયાદીમાં સંપૂર્ણ સરનામુું સુધારવા માટે.
(28) મતદારયાદીમાં સરનામા સિવાયની તમામ વિગતો સુધારવા માટે.
(29) વિધવા સહાય / ગંગા સ્વરૂપ પેન્શન યોજના રૂપિયા. 1250 / માસિક માટે જરૂરી પુરાવા.
(30) નિરાધાર વૃદ્ધ સહાય યોજના રૂપિયા. 750 / માનસિક માટે જરૂરી પુરાવા.
(31) પાલક માતા-પિતાની યોજના.
(32) પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત વ્યક્તિગત નવું બાંધકામ અર્થે સબસિડી / સહાય.
(33) ડોક્ટર આંબેડકર આવાસ યોજના.
(34) પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના.
(35) બક્ષીપંચના દાખલા માટે જરૂરી પુરાવા.
(36) નોન ક્રિમિલેયર / બિન ઉન્નતવર્ગનાં દાખલા માટે જરૂરી પુરાવા
(37) ધોરણ-૧૧ અને ૧૨ સાયન્સના વિદ્યાર્થીઓને ટ્યૂશન ફી માટે શિષ્યવૃત્તિ.
(38) વિદ્યાર્થીઓને વિદેશમાં અભ્યાસ માટે લોન.
(39) કોમર્શિયલ પાયલોટ તાલીમ લાઇસન્સ માટે લોન
(40) ડોક્ટરનો સ્વતંત્ર વ્યવસાય શરૂ કરવા માટે લોન / સહાય મેળવવા માટે.
(41) કુંવરબાઈનું મામેરું યોજના રૂપિયા. 10,000/- માટે જરૂરી પુરાવા (OBC).
(42) SC અનુસૂચિત જાતિ નો દાખલો / પ્રમાણપત્ર માટે જરૂરી પુરાવા.
(43) ST અનુસૂચિત જનજાતિ નો દાખલો / પ્રમાણપત્ર માટે જરૂરી પુરાવા.
(44) અનુસૂચિત જાતિના તેજસ્વી કારકિર્દી ધરાવતા વિદ્યાર્થીઓને વિદેશ અભ્યાસ માટે લોન.
(46) ડોક્ટર. પી. જી. સોલંકી અનુસૂચિત જાતિના વકીલોને નાણાકીય સહાય યોજના (સ્ટાઇપેન્ડ).
(47) ડોક્ટર. પી. જી. સોલંકી અનુસૂચિત જાતિના કાયદા સ્નાતકોને નાણાંકીય લોન / સહાય યોજના.
(48) ડોક્ટર. પી. જી. સોલંકી અનુસૂચિત જાતિના તબીબી અનુસ્નાતક કક્ષાના ડૉક્ટરોને લોન / સહાય યોજના.
(49) કુંવરબાઈનું મામેરૂ યોજના (SC).
(50) ડોક્ટર. સવિતાબેન આંબેડકર આંતરજ્ઞાતિય લગ્ન સહાય યોજના.
(51) બિન અનામત જાતિ અને આર્થિક રીતે નબળા હોવા અંગેનું પ્રમાણપત્ર / દાખલ માટે જરૂરી પુરાવા.
(52) આર્થિક રીતે પછાત (EWS) હોવાનું પ્રમાણપત્ર.
LINK :- 👉 CLICK ME 👈 With Government Site's
No comments:
Post a Comment