નમસ્કાર, HOLIDAY SCHOOL આપણું હાર્દિક સ્વાગત કરે છે. “ પરીક્ષા પરીક્ષા તું શું મને માપતી હું આવ્યો છું તને માપવાને... ”

STD :- 1 TO 10 TEXTBOOK DOWNLOAD... P.D.F. of English/ gujarati medium

  Once again welocme to our Blog... \ In this you will get the P.D.F. of all subjects and standards of current Textbook.... Because many st...

 

              
No. Topic પોસ્ટનું નામ, ધોરણ, વિષય અને પ્રકાર વધુ માહિતી માટે
1. J.N.V. અભ્યાસક્રમ
J.N.V. ક્વિઝ (J.N.V. Quiz)
 J.N.V. માનસિક યોગ્યતા કસોટી
J.N.V. અંકગણિત
J.N.V.  ભાષા (ગુજરાતી)
 J.N.V.  પ્રશ્નપત્રો (25 માર્ક)
 J.N.V. પેપર સોલ્યુશન
J.N.V. ટેક્સટબુક સોલ્યુશન
J.N.V.  પ્રશ્નપત્રો (100 માર્ક)
મને ક્લિક કરો
મને ક્લિક કરો
મને ક્લિક કરો
મને ક્લિક કરો
મને ક્લિક કરો
મને ક્લિક કરો
મને ક્લિક કરો
મને ક્લિક કરો
2. Textbook  STD :-1 ton10 Textbook PDF મને ક્લિક કરો
3. શૈક્ષણિક અભ્યાસક્રમ અપર પ્રાઇમરિ

 ધોરણ :- 6 

ધોરણ :- 8
મને ક્લિક કરો
મને ક્લિક કરો
4.  રમતા - રમતા શિક્ષણ
Educational Games
મને ક્લિક કરો

Sunday, May 30, 2021

જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા પ્રેક્ટિસ પ્રશ્નપત્ર કુલ ગુણ :- 100

 નમસ્કાર મિત્રો,

👉  જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા પ્રેક્ટિસ પ્રશ્નપત્ર કુલ ગુણ :- 100


વિભાગ :- 1  માનસિક યોગ્યતા પરીક્ષા 

વિભાગ :- 2  અંક ગણિત

વિભાગ :- 3 ભાષા


👉 વિભાગ-૧ માનસિક યોગ્યતા પરીક્ષા


 પ્રમાણે જોઈએ તો બાળકોની બૌધિક ક્ષમતા મેળવવા માટે શબ્દો અને વાક્યો વાંચવા તથા સમજવા માટે વિદ્યાર્થીઓમાં ઉભી થતી ભાષાની અડચણ જાણી શકાય છે. તેથી જ તેમના વિચાર કરવાની સુષુપ્ત ક્ષમતા સંપૂર્ણપણે પ્રગટ થઈ શકતી નથી. આકૃતિઓ તથા ચિત્રો દ્વારા અડચણ દૂર કરી શકાય છે. તેમજ વિદ્યાર્થીઓમાં રહેલી સર્વ પ્રકારની માનસિક યોગ્યતા માપી શકાય છે માટે જ માનસિક યોગ્યતા પરીક્ષા માં આકૃતિઓ અને ચિત્રો દ્વારા આ પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવે છે.


👉 વિભાગ:- ૨  અંક ગણિત 


 જવાહર નવોદય વિદ્યાલય પ્રશ્નપત્રમાં ગણિત વિભાગમાં કુલ 25 ગુણના પ્રશ્નો આપવામાં આવે છે. પ્રત્યેક સાચા ઉત્તર માટે યોગ્ય ગુણ મેળવવામાં આવે છે. બધા પ્રશ્નો ફરજિયાત હોય છે. વિદ્યાર્થી ની ગણિત ની મૂળભૂત ક્ષમતા નું માપ કાઢવું એ આ વિભાગનો મુખ્ય ઉદ્દેશ છે. ઉત્તર પુસ્તિકામાં કાચું કામ કરવા માટે આપેલી જગ્યામાં જ ઉમેદવારે ગણતરી કરવાની અથવા જરૂરી કામ કરવાનું હોય છે. જવાહર નવોદયના ત્રણેય વિભાગો માટે ફાળવેલા બે કલાક પૈકી ૩૦ મિનિટમાં અંક ગણિત નો વિભાગ ઉકેલીને પૂર્ણ થાય એવી કાળજી રાખવાની હોય છે.


👉 વિભાગ:- 3 ભાષા


 પ્રશ્નપુસ્તિકા માં આપેલા ફકરા સાવધાનીથી વાંચો અને તેમાંથી તેમાં ની ઘટના સંવાદ પ્રસંગ વગેરે બાબતો  ઘટનાઓનો કે માહિતી નો ક્રમ યાદ રાખો આથી પૂછેલા પ્રશ્નોના ઉત્તરો તમે ભૂલચૂક વિના સચોટ રીતે આપી શકશો ઉત્તર ની બાબતમાં કોઈ શંકા થાય ત્યારે સંબંધિત ભાગ અને બધા પર્યાયો ફરીથી કાળજીપૂર્વક વાંચીને પછી જ ઉત્તર નિશ્ચિત કરો આ રીતે જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા  પ્રશ્નપત્ર ના ભાષા વિભાગમાં બધા પ્રશ્નો ફરજિયાત હોય છે. આમ દરેક વિદ્યાર્થી સંપૂર્ણ પ્રેક્ટિસ કરી શકે તે હેતુથી  અગાઉ પરીક્ષામાં પુછાઇ ગયેલા પ્રશ્નપત્રો પ્રેક્ટિસ માટે મુકવામાં આવેલ છે જેની લીંક પ્રશ્નપત્ર :- A, B, C, D, E, F, G, H, I ટાઈપ મુકેલ છે તે પ્રમાણે આન્સર કી પણ મુકવામાં આવશે.


જવાહર નવોદય 2023 - 24 ટૂંક સમયમાં આવનાર પરીક્ષા ની પ્રેક્ટિસ કરવા માટે આ પ્રશ્નપત્રો ખૂબ જ ઉપયોગી નીવડશે તેવા હેતુથી ખૂબ કાળજીપૂર્વક પ્રશ્નપત્ર મુકવામાં આવેલ છે અને કેટલા પ્રશ્નો સાચા અને કેટલાક પ્રશ્નો ફોટા તે જાતે ચેક કરવા માટે આન્સર કી પણ મુકવામાં આવશે જેથી બાળકોને ન આવતા પ્રશ્નો આપેલ મોબાઇલ નંબર પર જણાવતા online ક્લાસ આપવામાં આવશે મફત માર્ગદર્શન આપવામાં આવશે તો દરેક વિદ્યાર્થીએ પ્રશ્નપત્રો સમય પ્રમાણે દરેક પ્રશ્નોના જવાબો આપવા અને પોતાનું જ્ઞાન દ્રઢ થાય તે માટે વારંવાર પુનરાવર્તન કરવું..


No. Question Paper   Links
1. Question Paper :- A  Click Me
2. Question Paper :- B Click Me
3. Question Paper :- C Click Me
4. Question Paper :- D Click Me
5. Question Paper :- E Click Me
6. Question Paper :- F Click Me
7. Question Paper :- G ClickMe
8. Question Paper :- H Click Me
9. Question Paper :- I    Click Me

No comments:

Post a Comment