નમસ્કાર મિત્રો ,
જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા ની તૈયારી માટે Template (અસાઇમેન્ટ)
1. પ્રશ્નપત્ર સોલ્યુશન :- 2013
2. પ્રશ્નપત્ર સોલ્યુશન :- 2014
વિભાગ :- 2 ગણિત માં જરૂરી પૂર્વ તૈયારીરૂપે ઘડિયા 1 થી 40
👉 પલાખા ની તૈયારી ઝડપથી થાય એ શીખવા શીખવાડવાની પદ્ધતિ થી ઘડિયા 1 થી 40
👉 વર્ગ ૧ થી ૨૫
👉 ઘન 1 થી 25
👉 સાદૂ વ્યાજ ચક્રવૃદ્ધિ વ્યાજની ગણતરી માટે મદદરૂપ થાય તે માટે 73 નો ઘડીયો
👉 આમ અંક ગણિત વિભાગ :- 2 ની સંપૂર્ણ તૈયારી માટે નું સોલ્યુશન બુક Template ટાઈપ અસાઇમેન્ટ P.D.F. આપેલ લિંક પર ક્લિક કરો
વિભાગ-3 ભાષા (ગુજરાતી)
👉 ફકરાના શબ્દ અર્થ અને સમજૂતી માટે પણ P.D.F. તેમજ વીડિયો આપેલ છે, જે આપેલ લીંક પર ક્લિક કરવાથી ગુજરાતી ફકરા ની સમજૂતી સાથે જવાબો માટે માત્ર લિંક પર ક્લિક કરો...
P.D.F. Link :- Click Me
Today, I am here with new topic and a new book.. P.D.F. Here you will the P.D.F. link of Template (Assignment) for J.N.V. student.. This P.D.F. will be most useful to you..
The P.D.F. also consists of Solution Papers :-
👉Solution Paper of 2013
👉Solution Paper of 2014
The P.D.F. consists of following topics :-
👉 Squares :- 1 to 25
👉 Cubes :- 1 to 25
👉 Tables :- 1 to 40. Tables are putten in such a way that you can easily learn and answer question..
We have some videos related to this topics. So you can even watch this vidos also. Link is provided below....
P.D.F. Link :- Open Me
Video Links :-
Video Link : 1 :- Watch Me
Video Link : 2 :- Click Me
No comments:
Post a Comment