જવાહર નવોદય વિદ્યાલય માં ધોરણ :- 6 થી 12 મફત શિક્ષણ આપવામાં આવે છે. જે અર્થે પ્રવેશ આપવા માટે કોમ્પિટિશન પરીક્ષા ધોરણ :- 5 અને 8 અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ આપી શકે છે.જેમને ધોરણ :- 6 અને ધોરણ :- 9 માં પ્રવેશ મળે છે. પ્રવેશ મેળવવા અભ્યાસક્રમ
માનસિક યોગ્યતા પરીક્ષા
ભાષા - ગુજરાતી / અંગ્રેજી / હિન્દી
અંક ગણિત
જેવા વિષયોની કોમ્પિટિશન પરીક્ષા લેવાય છે માટે આ પરીક્ષા આપવામાં બાળકને ખૂબ મદદરૂપ થાય તેવા મોડેલ પ્રશ્નપત્ર - અભ્યાસક્રમ પ્રમાણે 25 માર્કના મૂકવામાં આવેલ છે. જેની પ્રિન્ટ પણ કાઢી શકશો.ટેસ્ટ પેપર ચેક કરવા માટે આન્સર કી પણ આપવામાં આવેલ છે. વધુ અભ્યાસક્રમ માટે પેપર સોલ્યુશન વિડીયો અને અભ્યાસક્રમના યુનિટી વાઇઝ વિડિયો પણ મૂકવામાં આવેલ છે. આ મટિરિયલનો ઉપયોગ કરશો એવી અમને આશા છે અને તેના રીવ્યુ મેસેજ (Comment) પણ અમને મળશે તો અમે 100% અપડેટ કરી વધારે માર્ગદર્શન આપવા પ્રયત્ન કરીશું.
આ માત્ર પ્રેક્ટિસ માટે મોડેલ પેપર મુકવામાં આવેલ છે પરીક્ષામાં પ્રશ્નપત્ર પરિરૂપ આ પ્રમાણે હોય છે :-
No. | વિષય | પ્રશ્ન | માર્ક |
---|---|---|---|
1. | વિભાગ :- 1 - માનસિક યોગ્યતા કસોટી | 40 | 50 |
2. | વિભાગ :- 2 - અંક ગણિત | 20 | 25 |
3. | વિભાગ :- 3 - ભાષા |
20 | 25 |
4. | કુલ ગુણ |
80 | 100 |
👉 કસોટીનું સ્વરૂપ 👈
એક જ સંયુક્ત પ્રશ્નપત્ર :- 100 ગુણ] [સમય :- 2 કલાક
વિભાગ 1 : માનસિક યોગ્યતા પરીક્ષા (40 પ્રશ્ન : 50 ગુણ)
નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા ના પ્રશ્નપત્ર માનસિક યોગ્યતા પરીક્ષા વિભાગમાં કુલ 40 પ્રશ્નો હોય છે..આ તમામ પ્રશ્નો ફક્ત આકૃતિઓના જ હોય છે.
આ પરીક્ષાનો હેતુ ઉમેદવારોની સુષુપ્ત દક્ષતા નું માપ કાઢવાનો હોય છે. આ વિભાગ કુલ : 10 ખંડમાં વિભાજિત હોય છે, દરેક ખંડમાં ચાર - ચાર પ્રશ્નો હોય
છે.
વિભાગ 2 : અંકગણિત (20 પ્રશ્ન : 25 ગુણ)
આ પ્રશ્નપત્રમાં આ અંક ગણિત વિષય પર પૂછેલા પ્રશ્નોનો ઉપદેશ ઉમેદવારીને ગાણિતિક હું તો દક્ષતા અથવા કુશળતા તપાસવાનો હોય છે.
વિભાગ 3 : ભાષા (20 પ્રશ્ન : 25 ગુણ)
આ પ્રશ્નપત્રમાં ભાષા પર પૂછેલા પ્રશ્નોનો ઉદેશ્ય ઉમેદવારીની વાંચન - આકલનનું માપ કાઢવાનો હોય છે. કસોટીમાં ચાર ફકરા હોય છે. પ્રત્યેક ફકરાની નીચે
પાંચ પ્રશ્નો આપેલા હોય છે. ઉમેદવારોએ પ્રત્યેક ફકરા ધ્યાનપૂર્વક વાંચી ને તેની નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર આપવાના હોય છે.
Questions Papers are given below and there download link is also given below :-
No. | Prashnapatra (Model Question Papers) | Download Link 👇 |
---|---|---|
1. | Model Question Paper :- 1 | Click Me |
2. | Model Question Paper :- 2 | Click Me |
3. | Model Question Paper :- 3 | Click Me |
4. | Model Question Paper :- 4 | Click Me |
5. | Model Question Paper :- 5 | Click Me |
6. | Model Question Paper :- 6 | Click Me |
7. | Model Question Paper :- 7 | Click Me |
8. | Model Question Paper :- 8 | Click Me |
9. | Model Question Paper :- 9 | Click Me |
No comments:
Post a Comment