નમસ્કાર મિત્રો,
ધોરણ:- 8 ના અભ્યાસક્રમના સંપૂર્ણ વિડિયો
બાળકોના જ્ઞાનમાં વધારો થાય તે હેતુથી આ ચેનલ ઉપર દરેક વિષયના વિડીયો મુકવામાં આવેલ છે તેની સંપૂર્ણ સમજૂતી તેમજ તેના પ્રશ્નોના જવાબો અને એની પણ સમજ આપવામાં આવેલી છે વિદ્યાર્થીઓ સ્કૂલમાં અભ્યાસ કરતા હોય છે ક્યારેક ક્યારેક એમના કેટલાક મુદ્દાઓ જાણે અજાણે બાકી રહી જતાં હોય છે અથવા તો યાદ આવતા નથી ત્યારે આ મુદ્દા કઠિન બની જાય છે આ કઠીન મુદ્રાઓના સરળીકરણ માટે ખૂબ ઉપયોગી નીવડશે બાળક ઘરે મોબાઇલમાં લેપટોપમાં જોઈને આ એકમનો પુનરાવર્તન કરવા માટે ફરીથી આ મુદ્દાઓને સમજવા માટે વિડિયો જોવા માટે બાળકો સરળ રીતે સમજી અને પરીક્ષા આપવા માટે પ્રેરાય છે જેથી આ ચેનલમાં ક્રમિક એક થી બધા જ એકમોનો સરળીકરણ કરી ચિત્ર સાથે એનિમેશન વિડીયો ચેનલ પર મૂકવામાં આવે છે તેમજ વખતોવખત બાળકોના અનુકુળ સમય ટેસ્ટ પણ લેવામાં આવે છે અને ટેસ્ટ અનુસંધાને નવા વિડીયો પણ બનાવવામાં આવે છે બાળકોને જ્યારે ડાઉટ ઉભા થતા હોય ત્યારે જે ડાઉટ સોલ્વ કરવા માટે સ્પેશિયલ વિડીયો બનાવવામાં આવે છે અને બને તેટલું સરળ રીતે બાળકો ને સમજાવવા માટે એક ચેનલ તૈયાર કરવામાં આવી છે જેનાથી ઘણા બધા બાળકોને ખુબ લાભ થયો છે બાળકોના જ્ઞાનમાં વધારો થયો છે બાળકોને જ્ઞાન દ્રઢ થયું સમજાવીને કામ હોય તે સમજાવ્યું ન કોઈ કારણસર સ્કૂલમાં રજા પાડી તો પણ બાળક આ વિડીયો જોઈને એકમને સમજી શકે છે ગણિત જેવા વિષયમાં વારંવાર વિડિયો નો ઉપયોગ કરી સુત્રો અને કેટલીક સંખ્યાઓના પરિચય ગાણિતિક શબ્દોનો પરિચય મેળવી શકે છે તો ચોક્કસ અમને વિશ્વાસ છે કે આ અમારી ચેનલને જુઓ કાળજીપૂર્વક સમયસર ઉપયોગ કરવામાં આવશે તો ચોક્કસ તમારી સફળતા ને કોઈ રોકી શકવાનું નથી તો આપેલ લીંક પર ક્લિક કરવાથી તમને વીડિયો જોવા મળશે વિડીયો ગમે તો ચોક્કસ તમારા જેવા મિત્રો ને શેર કરજો સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરજો બેલ આઇકન પર ક્લિક કરવાનું ચૂકશો નહીં જેથી અપલોડ થતાની સાથે તમારે નોટિફિકેશનમાં વિડીયો મળી રહેશે...
આભાર
Video Links are given below Must watch it for scoring better percentage :-
ધોરણ :- 8 👉 વિષય 👈 |
---|
એકમ | હિન્દી | ગુજરાતી | સામાજિક વિજ્ઞાન | ગણિત | અંગ્રેજી | સંસ્કૃત | વિજ્ઞાન |
---|---|---|---|---|---|---|---|
1. | Open Me | Open Me | Open Me | Open Me | Open Me | Open Me | Open Me |
2. | Open Me | Open Me | Open Me |
Open Me | Open Me | Open Me | Open Me |
3. | Open Me | Open Me | Open Me | Open Me | Open Me | Open Me | Open Me |
4. | Open Me | Open Me | Open Me | Open Me | Open Me | Open Me | Open Me |
5. | Open Me | Open Me | Open Me | Open Me | Open Me | Open Me | Open Me |
6. | Open Me | Open Me | Open Me | Open Me | Open Me | Open Me | Open Me |
7. | Open Me | Open Me | Open Me | Open Me | Open Me | Open Me | Open Me |
8. | Open Me | Open Me | Open Me | Open Me | Open Me | Open Me | Open Me |
9. | Open Me | Open Me | Open Me | Open Me | Open Me | Open Me | Open Me |
No comments:
Post a Comment