નમસ્કાર, HOLIDAY SCHOOL આપણું હાર્દિક સ્વાગત કરે છે. “ પરીક્ષા પરીક્ષા તું શું મને માપતી હું આવ્યો છું તને માપવાને... ”

STD :- 1 TO 10 TEXTBOOK DOWNLOAD... P.D.F. of English/ gujarati medium

  Once again welocme to our Blog... \ In this you will get the P.D.F. of all subjects and standards of current Textbook.... Because many st...

 

              
No. Topic પોસ્ટનું નામ, ધોરણ, વિષય અને પ્રકાર વધુ માહિતી માટે
1. J.N.V. અભ્યાસક્રમ
J.N.V. ક્વિઝ (J.N.V. Quiz)
 J.N.V. માનસિક યોગ્યતા કસોટી
J.N.V. અંકગણિત
J.N.V.  ભાષા (ગુજરાતી)
 J.N.V.  પ્રશ્નપત્રો (25 માર્ક)
 J.N.V. પેપર સોલ્યુશન
J.N.V. ટેક્સટબુક સોલ્યુશન
J.N.V.  પ્રશ્નપત્રો (100 માર્ક)
મને ક્લિક કરો
મને ક્લિક કરો
મને ક્લિક કરો
મને ક્લિક કરો
મને ક્લિક કરો
મને ક્લિક કરો
મને ક્લિક કરો
મને ક્લિક કરો
2. Textbook  STD :-1 ton10 Textbook PDF મને ક્લિક કરો
3. શૈક્ષણિક અભ્યાસક્રમ અપર પ્રાઇમરિ

 ધોરણ :- 6 

ધોરણ :- 8
મને ક્લિક કરો
મને ક્લિક કરો
4.  રમતા - રમતા શિક્ષણ
Educational Games
મને ક્લિક કરો

Wednesday, May 5, 2021

Educational Game Part :- 1

  નમસ્કાર મિત્રો

 👉બાળકોને ગમ્મત સાથે જ્ઞાન મળે તેવા અભિગમથી અને બાળકોને અભ્યાસમાં અભિરુચિ કેળવાય બાળકોના જ્ઞાનમાં વધારો થાય. જ્ઞાન દ્રઢ થાય તેવી શીખવા શીખવાડવાની વિવિધ પદ્ધતિઓ દ્વારા આ એજ્યુકેશનલ ગેમ બાળકોને ખુબ ફાયદા કારક નીવડે , તેવા હેતુથી મુકવામાં આવેલ છે. દરરોજ અલગ-અલગ એજયુકેશન ગેમ્સ મુકાશે.. 


A. પક્ષીઓ ને અંગ્રેજીમાં શું કહેવાય 


B. પ્રાણીઓ ને અંગ્રેજી માં શું કહેવાય 


C. શાકભાજી ના નામ અંગ્રેજીમાં શું કહેવાય 


D. તેમજ જુદા જુદા કલર (અંગ્રેજીમાં) 


E.  દેશ નેતાઓ ની ઓળખ 


બાળકોને રમતા રમતા કેટલાક  અંગ્રેજીના અનેક શબ્દો દ્રશ્ય-શ્રાવ્ય સાધન દ્વારા બાળકો શીખી શકે , બાળકોના અંગ્રેજી શબ્દભંડોળ માં વધારો થાય. વિદ્યાર્થી માત્ર ચિત્ર જોઈને સાચો સ્પેલિંગ લખી શકે, સાચો ઉચ્ચાર કરી શકે તેવા હેતુથી આ એક અલગ પ્રયત્ન કરવામાં આવ્યો છે. જે આપ સૌને ગમશે બાળકોને પણ ગમશે શીખવામાં ખૂબ મજા આવશે, તેમજ પંખીઓ પ્રાણીઓના અવાજ જુદી જુદી નાની બાળ વાર્તાઓ ગમ્મત સાથે જ્ઞાન આપતા ગણિતના વીડિયો..... એક ચકલી ચણતી તી... બે ચકલીઓ ચણતી તી... એક ઉડી ગઈ અને એક રહી.. આવા શબ્દ પ્રયોગો અને વાક્યનો ઉપયોગ કરી બાળકોને રસ રૂચિ કેળવાય બાળકને શીખવું એ તો અઘરું ના લાગે ભણવા તરફથી બાળક દૂર ન ભાગે, બાળક એક ગેમ રમે તો બીજી ગેમ રમવાનું મન થાય એક વિડિયો જોઈએ તો બીજો વિડીયો જોવાનું મન થાય એવી સરળ અને સાચી પદ્ધતિ દ્વારા આધુનિક શિક્ષણ ને ધ્યાને રાખી બાળકો ઘરે બેઠા મોબાઈલમાં વધારેમાં વધારે એજ્યુકેશન ગેમ નો ઉપયોગ કરે અને શિક્ષણ તરફ આગળ વધે તેવા હેતુથી આ ગેમ અને વિડિયો મુકવામાં આવેલ છે.. તો નીચે આપેલ એજ્યુકેશનલ ગેમ બાળકોને રમવા પ્રેરો..


Game no :- 1





Game no :- 2 

Video Links :- 
Video link : 1 :- Watch Me
Video link : 2 :- Watch Me
Video link : 3 :- Watch Me
Video link : 4 :- Watch Me

No comments:

Post a Comment