નમસ્કાર મિત્રો,
ખેડૂતો અને પશુપાલકો માટે સરકારની તમામ યોજનાઓ ની સંપૂર્ણ માહિતી તેમજ યોજનાઓનો લાભ લેવા માટે આપેલ P.D.F. માં ગવર્મેન્ટ link ને ક્લિક કરવાથી યોજના પ્રમાણે ઓફલાઇન અથવા online ભરી શકશો અને આ યોજનાઓનો લાભ આપણે લઈ શકીએ તેવા હેતુથી આ એક લિંક મૂકવામાં આવેલી છે.. તે ખૂબ ઉપયોગી નીવડશે તો આપણે જાણીએ અને આપણા જ મિત્રોને શેર પણ કરીશું અને જરૂરી માહિતી માટે P.D.F. નો ઉપયોગ પણ કરીશું..
P.D.F. File link :- Click Me
(53) કિસાન ક્રેડિટકાર્ડ.
(54) પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના.
(55) ખાતેદાર ખેડૂતો ને આકસ્મિક મૃત્યુ / કાયમી અપંગતાના કિસ્સામાં વીમા રક્ષણ આપવાની યોજના.
(56) અનુસૂચિત જાતિના ખેડુતોને ખેતીની જમીન ખરીદવા માટે નાણાંકીય સહાય યોજના.
(57) ખેતીવાડી માટેની યોજના અનુ જાતિ અને અનુ જન જાતિના ખેડુતોને શેરડી પાકના વાવેતરમાં સહાય તથા ઉત્કૃષ્ઠ ઉત્પાદન પેટે 10% સહાય.
(58) ખેતીવાડી માટેની યોજના કૃષિ વૈવિધ્યકરણ યોજના.
(59) ઘટક - ઘાસચારા વિકાસ કાર્યક્રમ (પ્લાન).
(60) ઘટક - અંદર ગ્રાઉન્ડ પાઇપલાઇન.
(61) અન્ડર ગ્રાઉન્ડ પાઇપ લાઇન-પી.વી.સી માટે સહાય.
(62) ઘટક - ‘ખુલ્લી પાઇપલાઇન’.
(63) ઘટક - ‘ઇલેક્ટ્રિક મોટર’.
(64) ઘટક - ‘સબમર્સિબલ પમ્પસેટ’.
(65) ઓઇલ એન્જીન સહાય.
(66) ટ્રેકટર સહાય.
(67) ‘ઓટોમેટીક સીડ કમ ફર્ટીલાઇઝર ડ્રીલ’ સહાય.
(68) કમ્બાઇન્ડ હાર્વેસ્ટરની ખરીદી માટે સહાય.
(69) કલ્ટીવેટર / પલાઉ / હેરો સહાય.
(70) ખેતીના અન્ય ઓજાર / સાધન માટે સહાય.
(71) તાડપત્રી સહાય યોજના.
(72) પાવર ટીલર સહાય.
(73) પાવર થ્રેસર સહાય.
(74) પાવર સંચાલીત સ્પ્રેયર સહાય.
(75) રોટાવેટર સહાય.
(76) સ્ટોરેજ યુનિટ.
(77) પશુપાલકો માટેની યોજના રાજ્યમાં શ્રેષ્ઠ પશુપાલક પુરસ્કાર વિતરણ યોજના.
(78) પશુપાલકો માટેની યોજના અકસ્માતે પશુ મૃત્યુ વળતર(સહાય) ચુકવણી યોજના.
(79) પશુપાલકો માટેની યોજના દૂધ ઉત્પાદન હરીફાઈ યોજના.
(80) પશુપાલકો માટેની યોજના સમગ્ર રાજ્યમાં શુદ્ધ સંવર્ધન દ્વારા રાજ્યની સ્થાનિક ઓલાદની ગાયમાં કૃત્રિમ બીજદાનથી જન્મેલ વાછરડીઓના ના પશુપાલકો માટે પ્રોત્સાહક યોજના.
(81) પશુપાલકો માટેની યોજના રાજ્યના અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના 1 થી 20 દેશી દુધાળા પશુઓ (ગાય અને ભેંસ) ના એકમની સ્થાપના માટે વ્યાજ સહાયની યોજના.
(82) પશુપાલકો માટેની યોજના વિદ્યુત સંચાલિત ચાફકટર માટે સહાય.
(83) પશુપાલકો માટેની યોજના કેટલશેડ બાંધકામ, ગમાણ, પાણીની ટાંકી તથા ડોલ માટે સહાય (2 પશુઓ માટે).
(84) પશુપાલકો માટે ની યોજના ઘાસચારાની મિનિકીટસ.
(85) પશુપાલકો માટેની યોજના બકરા એકમ (10 + 1) ની સ્થાપના માટે સહાય.
(86) પશુપાલકો માટેની યોજના પશુપાલકોના ગાભણ પશુઓને ખાણદાન માટે સહાય.
(87) પશુપાલકો માટેની યોજના મીલ્કીંગ મશીન માટે સહાય.
(88) પશુપાલકો માટેની યોજના ઓટોમેટીક મિલ્ક કલેક્શન માટે સહાય.
(89) દુધઘર બાંધકામ માટે સહાય.
(90) પશુપાલકો માટેની યોજના બલ્ક મિલ્ક કુલર માટે સહાય.
(91) પશુપાલકો માટેની યોજના (25 આર.આઈ.આર) પક્ષી એકમ સહાય.
(92) પશુપાલકો માટેની યોજના (100 બ્રોઇલર પક્ષી) ફાર્મની સ્થાપના માટે સહાય.
(93) પશુપાલકો માટેની યોજના મરઘાં પાલન તાલીમ સ્ટાઇનપેન્ડ.
(94) પશુપાલકો માટેની યોજના સ્વરોજગારીના હેતુ પશુપાલન વ્યવસાય માટે ૧૨ દૂધાળા પશુના ડેરી ફાર્મ સ્થાપનાની સહાયની યોજના.
No comments:
Post a Comment