નમસ્કાર, HOLIDAY SCHOOL આપણું હાર્દિક સ્વાગત કરે છે. “ પરીક્ષા પરીક્ષા તું શું મને માપતી હું આવ્યો છું તને માપવાને... ”

STD :- 1 TO 10 TEXTBOOK DOWNLOAD... P.D.F. of English/ gujarati medium

  Once again welocme to our Blog... \ In this you will get the P.D.F. of all subjects and standards of current Textbook.... Because many st...

 

              
No. Topic પોસ્ટનું નામ, ધોરણ, વિષય અને પ્રકાર વધુ માહિતી માટે
1. J.N.V. અભ્યાસક્રમ
J.N.V. ક્વિઝ (J.N.V. Quiz)
 J.N.V. માનસિક યોગ્યતા કસોટી
J.N.V. અંકગણિત
J.N.V.  ભાષા (ગુજરાતી)
 J.N.V.  પ્રશ્નપત્રો (25 માર્ક)
 J.N.V. પેપર સોલ્યુશન
J.N.V. ટેક્સટબુક સોલ્યુશન
J.N.V.  પ્રશ્નપત્રો (100 માર્ક)
મને ક્લિક કરો
મને ક્લિક કરો
મને ક્લિક કરો
મને ક્લિક કરો
મને ક્લિક કરો
મને ક્લિક કરો
મને ક્લિક કરો
મને ક્લિક કરો
2. Textbook  STD :-1 ton10 Textbook PDF મને ક્લિક કરો
3. શૈક્ષણિક અભ્યાસક્રમ અપર પ્રાઇમરિ

 ધોરણ :- 6 

ધોરણ :- 8
મને ક્લિક કરો
મને ક્લિક કરો
4.  રમતા - રમતા શિક્ષણ
Educational Games
મને ક્લિક કરો

Thursday, June 3, 2021

આંતર રાષ્ટ્રીય ફળ અને શાકભાજી વર્ષ ૨૦૨૧ (બાગાયત ખાતાની સહાય યોજનાઓ)

  નમસ્કાર મિત્રો,

 💥આંતર રાષ્ટ્રીય ફળ અને શાકભાજી વર્ષ ૨૦૨૧ 


બાગાયત ખાતાની સહાય યોજનાઓ 


→ બાગાયતી યોજનાઓના લાભ તેમજ જાણકારી માટે આપેલ લીંક પર ક્લિક કરવાથી તમામ પ્રકારની યોજનાઓનો ખ્યાલ આવશે તેમજ કેવા પ્રકારની સહાય અને કેટલી સહાય મળશે, કઈ - કઈ સહાય તમે મેળવી શકશો તેની સંપૂર્ણ માહિતી આપવામાં આવેલી છે. 

બાગાયત નિયામકની કચેરી સેક્ટર 10 A કૃષિ ભવન ગાંધીનગર ફોન નંબર :- 07923256104


(Online form Link) :- Click Me for Registration

                             

                                રેફ્રિજરેટર ટ્રાન્સપોર્ટ vehicle  (9 મેટ્રિક ટન)

👉રૂપિયા :- 13,00,000 ની સહાય👈



 💥વધુ ઉત્પાદન મૂલ્યવર્ધન અને વધુ આવક માટે 


👉 નવા ફળ પાક વાવેતર વિસ્તાર વધારવામાં સહાય 


👉 ટીશ્યુ કેળ પપૈયા તથા ખોરાક ની ખેતી સહાય 


👉 વેલાવાળા શાકભાજીમાં ટેકા / મંડપમાં સહાય (કાચા અને પાકા મંડપ) 


👉 બાગાયતી પાકોમાં વોટર સોલ્યુબલ ખાતર સહાય 


👉 સંકલિત ખાતર તથા જીવાત નિયંત્રણ વ્યવસ્થામાં સહાય 


👉 બાગાયતી ખેતી માટે ટ્રેક્ટર તથા પાવર ટીલર માં સહાય 


👉 પાવર નેપસેક સ્પ્રેયર તેમજ ટ્રેકટર માઉન્ટેડ  સ્પ્રેયર ની ખરીદી સહાય 


👉 બાગાયતી પાકોના નવા પ્રોસેસીંગ યુનિટ બનાવવામાં સહાય


👉 કોલ્ડ સ્ટોરેજ, રીફરવાન, મિનીમલ પ્રોસેસીંગ યુનિટ તથા પ્રોસેસિંગ એકમો સહાય.


💨💨આ પ્રકારની તમામ સહાયો અને દરેક ફળ પાક પ્લાન્ટિંગ મટિરિયલ માં સહાય જુદા જુદા ફળ ની જુદી-જુદી સહાય આપવામાં આવે છે, તો દરેક બાગાયતી પાકોમાં સહાય કેવી રીતે મેળવવી ક્યાંથી મેળવવી સહાય મેળવવા માટે શું કરવું અને કયા કયા પુરાવો આપવા ફોર્મ ક્યાં ભરવું અને ક્યાં submit કરાવવું, ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું અને તમામ માહિતી આપેલ લીંક પર ક્લિક કરવાથી મળી રહેશે..


💢💢વેલાવાળા શાકભાજી માટે અર્ધ પાકા મંડપ સહાય યુનિટ કોસ્ટ રૂપિયા :- 80,000/હેક્ટર સહાય ધોરણ સામાન્ય લાભાર્થી દીઠ ખર્ચના ૫૦ ટકા કે મહત્તમ રૂપિયા :- 40000/હેક્ટર

અનુ.જાતિ ખેડૂત માટે ખર્ચના ૭૫ ટકા કે મહત્તમ રૂપિયા :- 60,000/- 

સાધનિક કાગળો 7/12 8 - અ ની નકલ, આધારકાર્ડ, રેશનકાર્ડ અને બેંક પાસબુકની નકલ એ જ પ્રમાણે વેલાવાળા શાકભાજી માટે પાકા મંડપ માં સહાય યુનિટ કોસ્ટ રૂપિયા 1,60,000/હેકટર સહાય ધોરણ સામાન્ય લાભાર્થી દીઠ ખર્ચના ૫૦ ટકા કે મહત્તમ રૂપિયા :- 80,000/હેક્ટર અનુસૂચિત જાતિ ખેડુતોને ખર્ચના ૭૫ ટકા કે મહત્તમ રૂપિયા :- 120000/- આ રીતે દરેક બાગાયતી પાકમાં જુદી જુદી સહાય આપવામાં આવે છે અને તેમાં સામાન્ય સાધનિક કાગળો 7/12 8 - અ ની નકલ આધારકાર્ડ, રેશનકાર્ડ અને બેંક પાસબુક ની ઝેરોક્ષ G.G.R.C. માન્ય નો વર્ક ઓર્ડર આ રીતે દરેક પ્રકારના સહાયો આપવામાં આવે છે તો દરેક ખેડૂતોએ આ લિંક પર ક્લિક કરીલાભ મેળવવો, પોતાને જોઈતી સહાય મેળવવા માટે આપેલ મોબાઇલ નંબર :- 07923256104 પર કોન્ટેક્ટ કરવો અને વેબસાઈટ પર પણ ઓનલાઈન ફોર્મ ભરી શકશો અરજી કરી શકશો... 


પ્રોસેસિંગ સાધનોના નવા યુનિટ માટે સહાય



ખર્ચના ૭૫ ટકા અથવા મહત્તમ રૂપિયા :- 1,00,000/યુનિટ



આંતર રાષ્ટ્રીય ફળ અને શાકભાજી વર્ષ ૨૦૨૧ 

બાગાયત ખાતાની સહાય યોજનાઓ








બાગાયતી યોજનાઓના લાભ તેમજ જાણકારી માટે https://ikhedut.gujarat.gov.in/ વેબસાઇટ પર ઓનલાઇન અરજી કરવાની રહેશે


(Online form Link) :- Open Me for Registration



No comments:

Post a Comment