ધોરણ :- 7 ડિજિટલ અભ્યાસક્રમ પ્રથમ સત્ર
👉સંપૂર્ણ વિડિયો ધોરણ :- 7 નો સંપૂર્ણ અભ્યાસક્રમ એનિમેશન વિડીયો બાળકોના જ્ઞાનમાં વધારો થાય જ્ઞાન દ્રઢ થાય અને આત્મવિશ્વાસ વધે તેમ જ શિક્ષણમાં રુચિ થાય તેવા હેતુને ધ્યાને રાખી ખુબ જ સરસ વિડીયો બનાવવામાં આવ્યા છે દ્રશ્ય-શ્રાવ્ય બાળક જોવે અને તે જ ચિત્ર નું વર્ણન થતું હોય અથવા ક્રિયાઓ દેખાતી હોય ત્યારે એકાગ્રતામાં વધારો થાય છે અને બાળકને કંટાળો, બેચેની, બેધ્યાન થતાં નથી અને રમતા રમતા આનંદ-ઉલ્લાસ સાથે શિક્ષણ મેળવી શકાય છે માત્ર બાળકના આરોહ - અવરોહ શીખવા એ શીખવાડવાની SQ પદ્ધતિનો ઉપયોગ કર્યો હોય તો પણ આવા વીડિયો જોયા પછી બાળક જવાબ આપવા પ્રેરાય છે અને યોગ્ય જવાબ આપવા પ્રયત્ન કરે છે જેથી સફળતા વધી જાય છે સફળતા વધતા બાળકમાં આનંદ-ઉલ્લાસ વધે છે અને શિક્ષણ તરફથી અણગમો દૂર થાય. જેથી અમારી ચેનલ આવા ધોરણ 1 થી 8 ના વિડીયો લઈને આવી છે તો સબ્સ્ક્રાઇબ નહી 👉સબ્સ્ક્રાઇબ કરો લાઈક કરો અને શેર કરવાનું ભૂલશો નહીં👈 જેથી તમને વિડીયો અપલોડ થાય તેની સાથે જ મળી રહેશે અને તમારુ શિક્ષણકાર્ય સમયે પૂર્ણ થશે આ પ્રકારના વિડીયો આધારિત ટેસ્ટ પણ ઓનલાઇન લેવાય છે, તો દરેક વાલીએ પણ આ ચેનલ ને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરાવી બાળકને વીડિયો જોવા માટે માર્ગદર્શન આપવું. જેથી બાળકનું શિક્ષણ કાર્ય આવા સમયે એક સરસ મજાનો સમય છે એ ઘરે બેસી અને બાળકો ઓનલાઇન - ઓફલાઇન શિક્ષણ મેળવી શકે જ્યાં જ્યાં જરૂર જણાય ત્યાં ચોક્કસ અમારો કોન્ટેક કરો અને તમારા બાળકને માર્ગદર્શન આપવા માટે અમે ચોક્કસ સમય ફાડવીશું તો આ આપેલ લીંક પર ક્લિક કરવાથી ધોરણ ૧ થી ૮ ના તમામ વિડિયો તેમજ કોમ્પિટિશન પરીક્ષાઓ જેવી કે જવાહર નવોદય વિદ્યાલય, સૈનિક સ્કૂલ, એકલવ્ય સ્કૂલ એન NMMS , NTSE એકઝામ જેવી શિષ્યવૃત્તિ પ્રાપ્ત કરવાની એન્ટ્રસ એક્ઝામ અને આપણા IQ પાવર મા વધારો કરવા માટે અમારી ચેનલ ઉપયોગી નીવડશે એવો અમને આત્મવિશ્વાસ છે તો આ Link પર ક્લિક કરીને આપના બાળકની બુદ્ધિ શક્તિમાં વધારો કરો...
ધોરણ :- 7 👉 વિષય 👈 |
---|
એકમ | અંગ્રેજી | ગુજરાતી | સામાજિક વિજ્ઞાન | ગણિત | હિન્દી | સંસ્કૃત | વિજ્ઞાન |
---|---|---|---|---|---|---|---|
1. | Open Me | Open Me | Open Me | Open Me | Open Me | Open Me | Open Me |
2. | Open Me | Open Me | Open Me |
Open Me | Open Me | Open Me | Open Me |
3. | Open Me | Open Me | Open Me | Open Me | Open Me | Open Me | Open Me |
4. | Open Me | Open Me | Open Me | Open Me | Open Me | Open Me | Open Me |
5. | Open Me | Open Me | Open Me | Open Me | Open Me | Open Me | Open Me |
6. | Open Me | Open Me | Open Me | Open Me | Open Me | Open Me | Open Me |
7. | Open Me | Open Me | Open Me | Open Me | Open Me | Open Me | Open Me |
8. | Open Me | Open Me | Open Me | Open Me | Open Me | Open Me | Open Me |
9. | Open Me | Open Me | Open Me | Open Me | Open Me | Open Me | Open Me |
10. | Open Me | Open Me | Open Me | Open Me | Open Me | Open Me | Open Me |
No comments:
Post a Comment