નમસ્કાર, HOLIDAY SCHOOL આપણું હાર્દિક સ્વાગત કરે છે. “ પરીક્ષા પરીક્ષા તું શું મને માપતી હું આવ્યો છું તને માપવાને... ”

STD :- 1 TO 10 TEXTBOOK DOWNLOAD... P.D.F. of English/ gujarati medium

  Once again welocme to our Blog... \ In this you will get the P.D.F. of all subjects and standards of current Textbook.... Because many st...

 

              
No. Topic પોસ્ટનું નામ, ધોરણ, વિષય અને પ્રકાર વધુ માહિતી માટે
1. J.N.V. અભ્યાસક્રમ
J.N.V. ક્વિઝ (J.N.V. Quiz)
 J.N.V. માનસિક યોગ્યતા કસોટી
J.N.V. અંકગણિત
J.N.V.  ભાષા (ગુજરાતી)
 J.N.V.  પ્રશ્નપત્રો (25 માર્ક)
 J.N.V. પેપર સોલ્યુશન
J.N.V. ટેક્સટબુક સોલ્યુશન
J.N.V.  પ્રશ્નપત્રો (100 માર્ક)
મને ક્લિક કરો
મને ક્લિક કરો
મને ક્લિક કરો
મને ક્લિક કરો
મને ક્લિક કરો
મને ક્લિક કરો
મને ક્લિક કરો
મને ક્લિક કરો
2. Textbook  STD :-1 ton10 Textbook PDF મને ક્લિક કરો
3. શૈક્ષણિક અભ્યાસક્રમ અપર પ્રાઇમરિ

 ધોરણ :- 6 

ધોરણ :- 8
મને ક્લિક કરો
મને ક્લિક કરો
4.  રમતા - રમતા શિક્ષણ
Educational Games
મને ક્લિક કરો

Saturday, June 12, 2021

ધોરણ :- 7 ડિજિટલ અભ્યાસક્રમ પ્રથમ સત્ર

  ધોરણ :- 7 ડિજિટલ અભ્યાસક્રમ પ્રથમ સત્ર 


👉સંપૂર્ણ વિડિયો ધોરણ :- 7 નો સંપૂર્ણ અભ્યાસક્રમ એનિમેશન વિડીયો બાળકોના જ્ઞાનમાં વધારો થાય જ્ઞાન દ્રઢ થાય અને આત્મવિશ્વાસ વધે તેમ જ શિક્ષણમાં રુચિ થાય તેવા હેતુને ધ્યાને રાખી ખુબ જ સરસ વિડીયો બનાવવામાં આવ્યા છે દ્રશ્ય-શ્રાવ્ય બાળક જોવે અને તે જ ચિત્ર નું વર્ણન થતું હોય અથવા ક્રિયાઓ દેખાતી હોય ત્યારે એકાગ્રતામાં વધારો થાય છે અને બાળકને કંટાળો, બેચેની, બેધ્યાન થતાં નથી અને રમતા રમતા આનંદ-ઉલ્લાસ સાથે શિક્ષણ મેળવી શકાય છે માત્ર બાળકના આરોહ - અવરોહ શીખવા એ શીખવાડવાની SQ પદ્ધતિનો ઉપયોગ કર્યો હોય તો પણ આવા વીડિયો જોયા પછી બાળક જવાબ આપવા પ્રેરાય છે અને યોગ્ય જવાબ આપવા પ્રયત્ન કરે છે જેથી સફળતા વધી જાય છે સફળતા વધતા બાળકમાં આનંદ-ઉલ્લાસ વધે છે અને શિક્ષણ તરફથી અણગમો દૂર થાય. જેથી અમારી ચેનલ આવા ધોરણ 1 થી 8 ના વિડીયો લઈને આવી છે તો સબ્સ્ક્રાઇબ નહી 👉સબ્સ્ક્રાઇબ કરો લાઈક કરો અને શેર કરવાનું ભૂલશો નહીં👈 જેથી તમને વિડીયો અપલોડ થાય તેની સાથે જ મળી રહેશે અને તમારુ શિક્ષણકાર્ય સમયે પૂર્ણ થશે આ પ્રકારના વિડીયો આધારિત ટેસ્ટ પણ ઓનલાઇન લેવાય છે, તો દરેક વાલીએ પણ આ ચેનલ ને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરાવી બાળકને વીડિયો જોવા માટે માર્ગદર્શન આપવું. જેથી બાળકનું શિક્ષણ કાર્ય આવા સમયે એક સરસ મજાનો સમય છે એ ઘરે બેસી અને બાળકો ઓનલાઇન - ઓફલાઇન શિક્ષણ મેળવી શકે જ્યાં જ્યાં જરૂર જણાય ત્યાં ચોક્કસ અમારો કોન્ટેક કરો અને તમારા બાળકને માર્ગદર્શન આપવા માટે અમે ચોક્કસ સમય ફાડવીશું તો આ આપેલ લીંક પર ક્લિક કરવાથી ધોરણ ૧ થી ૮ ના તમામ વિડિયો તેમજ કોમ્પિટિશન પરીક્ષાઓ જેવી કે જવાહર નવોદય વિદ્યાલય, સૈનિક સ્કૂલ, એકલવ્ય સ્કૂલ એન NMMS , NTSE એકઝામ જેવી શિષ્યવૃત્તિ પ્રાપ્ત કરવાની એન્ટ્રસ એક્ઝામ અને આપણા IQ પાવર મા વધારો કરવા માટે અમારી ચેનલ ઉપયોગી નીવડશે એવો અમને આત્મવિશ્વાસ છે તો આ Link પર ક્લિક કરીને આપના બાળકની બુદ્ધિ શક્તિમાં વધારો કરો...



ધોરણ :- 7 👉 વિષય 👈
એકમ અંગ્રેજી ગુજરાતી સામાજિક વિજ્ઞાન ગણિત હિન્દી સંસ્કૃત વિજ્ઞાન
1. Open Me Open Me Open Me Open Me Open Me Open Me Open Me
2. Open Me Open Me Open Me
Open Me Open Me Open Me Open Me
3. Open Me Open Me Open Me Open Me Open Me Open Me Open Me
4. Open Me Open Me Open Me Open Me Open Me Open Me Open Me
5. Open Me Open Me Open Me Open Me Open Me Open Me Open Me
6. Open Me Open Me Open Me Open Me Open Me Open Me Open Me
7. Open Me Open Me Open Me Open Me Open Me Open Me Open Me
8. Open Me Open Me Open Me Open Me Open Me Open Me Open Me
9. Open Me Open Me Open Me Open Me Open Me Open Me Open Me
10. Open Me Open Me Open Me Open Me Open Me Open Me Open Me

Monday, June 7, 2021

J.N.V. Test no :- 33

 Once again Welcome to our blog,

Today I am here with new test. In this test we have selected Mathematics, videos related to mathematics will be provided..Don't forgot to watch videos before attending test. So you can score best in test.. In this blog you will get Question Papers , Templates, Latest Details related to J.N.V. ,and videos relatd to your standards. For this you have to visit our Website..

Today's test is of 15 Marks you will have to try your best in quiz. If you want to activate notification click on bell icon right side lower. Click on it and Turn on notification. And don't forgot to leave a like, share and subscribe and turn on bell icon you will get notifications of your Standards video and J.N.V. videos..

And for more details you can contact us by Contact form. and don't forgot to leave a comment and in any query contact us from contact form. And we have added question Papers , videos related to standrads , Templates , videos related to Tables , square , cubes game on this topics are also added.. Must watch videos and then only attend test. so, you can score best in test..

Videos are made in such away that you will understand full concept and then you will be ready to attend test and score good in test. for more practice you can give previous test from J.N.V. Quiz section. we have added tests 1 to 32. 

Video Links are given below :
Video Link : 1 :- Open Me
Video Link : 2 :- Open Me
Video Link : 3 :- Open Me
Video Link : 4 :- Open Me
Must watch all above given videos then only you will understand full concept..

Test is given below :-

Thursday, June 3, 2021

આંતર રાષ્ટ્રીય ફળ અને શાકભાજી વર્ષ ૨૦૨૧ (બાગાયત ખાતાની સહાય યોજનાઓ)

  નમસ્કાર મિત્રો,

 💥આંતર રાષ્ટ્રીય ફળ અને શાકભાજી વર્ષ ૨૦૨૧ 


બાગાયત ખાતાની સહાય યોજનાઓ 


→ બાગાયતી યોજનાઓના લાભ તેમજ જાણકારી માટે આપેલ લીંક પર ક્લિક કરવાથી તમામ પ્રકારની યોજનાઓનો ખ્યાલ આવશે તેમજ કેવા પ્રકારની સહાય અને કેટલી સહાય મળશે, કઈ - કઈ સહાય તમે મેળવી શકશો તેની સંપૂર્ણ માહિતી આપવામાં આવેલી છે. 

બાગાયત નિયામકની કચેરી સેક્ટર 10 A કૃષિ ભવન ગાંધીનગર ફોન નંબર :- 07923256104


(Online form Link) :- Click Me for Registration

                             

                                રેફ્રિજરેટર ટ્રાન્સપોર્ટ vehicle  (9 મેટ્રિક ટન)

👉રૂપિયા :- 13,00,000 ની સહાય👈



 💥વધુ ઉત્પાદન મૂલ્યવર્ધન અને વધુ આવક માટે 


👉 નવા ફળ પાક વાવેતર વિસ્તાર વધારવામાં સહાય 


👉 ટીશ્યુ કેળ પપૈયા તથા ખોરાક ની ખેતી સહાય 


👉 વેલાવાળા શાકભાજીમાં ટેકા / મંડપમાં સહાય (કાચા અને પાકા મંડપ) 


👉 બાગાયતી પાકોમાં વોટર સોલ્યુબલ ખાતર સહાય 


👉 સંકલિત ખાતર તથા જીવાત નિયંત્રણ વ્યવસ્થામાં સહાય 


👉 બાગાયતી ખેતી માટે ટ્રેક્ટર તથા પાવર ટીલર માં સહાય 


👉 પાવર નેપસેક સ્પ્રેયર તેમજ ટ્રેકટર માઉન્ટેડ  સ્પ્રેયર ની ખરીદી સહાય 


👉 બાગાયતી પાકોના નવા પ્રોસેસીંગ યુનિટ બનાવવામાં સહાય


👉 કોલ્ડ સ્ટોરેજ, રીફરવાન, મિનીમલ પ્રોસેસીંગ યુનિટ તથા પ્રોસેસિંગ એકમો સહાય.


💨💨આ પ્રકારની તમામ સહાયો અને દરેક ફળ પાક પ્લાન્ટિંગ મટિરિયલ માં સહાય જુદા જુદા ફળ ની જુદી-જુદી સહાય આપવામાં આવે છે, તો દરેક બાગાયતી પાકોમાં સહાય કેવી રીતે મેળવવી ક્યાંથી મેળવવી સહાય મેળવવા માટે શું કરવું અને કયા કયા પુરાવો આપવા ફોર્મ ક્યાં ભરવું અને ક્યાં submit કરાવવું, ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું અને તમામ માહિતી આપેલ લીંક પર ક્લિક કરવાથી મળી રહેશે..


💢💢વેલાવાળા શાકભાજી માટે અર્ધ પાકા મંડપ સહાય યુનિટ કોસ્ટ રૂપિયા :- 80,000/હેક્ટર સહાય ધોરણ સામાન્ય લાભાર્થી દીઠ ખર્ચના ૫૦ ટકા કે મહત્તમ રૂપિયા :- 40000/હેક્ટર

અનુ.જાતિ ખેડૂત માટે ખર્ચના ૭૫ ટકા કે મહત્તમ રૂપિયા :- 60,000/- 

સાધનિક કાગળો 7/12 8 - અ ની નકલ, આધારકાર્ડ, રેશનકાર્ડ અને બેંક પાસબુકની નકલ એ જ પ્રમાણે વેલાવાળા શાકભાજી માટે પાકા મંડપ માં સહાય યુનિટ કોસ્ટ રૂપિયા 1,60,000/હેકટર સહાય ધોરણ સામાન્ય લાભાર્થી દીઠ ખર્ચના ૫૦ ટકા કે મહત્તમ રૂપિયા :- 80,000/હેક્ટર અનુસૂચિત જાતિ ખેડુતોને ખર્ચના ૭૫ ટકા કે મહત્તમ રૂપિયા :- 120000/- આ રીતે દરેક બાગાયતી પાકમાં જુદી જુદી સહાય આપવામાં આવે છે અને તેમાં સામાન્ય સાધનિક કાગળો 7/12 8 - અ ની નકલ આધારકાર્ડ, રેશનકાર્ડ અને બેંક પાસબુક ની ઝેરોક્ષ G.G.R.C. માન્ય નો વર્ક ઓર્ડર આ રીતે દરેક પ્રકારના સહાયો આપવામાં આવે છે તો દરેક ખેડૂતોએ આ લિંક પર ક્લિક કરીલાભ મેળવવો, પોતાને જોઈતી સહાય મેળવવા માટે આપેલ મોબાઇલ નંબર :- 07923256104 પર કોન્ટેક્ટ કરવો અને વેબસાઈટ પર પણ ઓનલાઈન ફોર્મ ભરી શકશો અરજી કરી શકશો... 


પ્રોસેસિંગ સાધનોના નવા યુનિટ માટે સહાય



ખર્ચના ૭૫ ટકા અથવા મહત્તમ રૂપિયા :- 1,00,000/યુનિટ



આંતર રાષ્ટ્રીય ફળ અને શાકભાજી વર્ષ ૨૦૨૧ 

બાગાયત ખાતાની સહાય યોજનાઓ








બાગાયતી યોજનાઓના લાભ તેમજ જાણકારી માટે https://ikhedut.gujarat.gov.in/ વેબસાઇટ પર ઓનલાઇન અરજી કરવાની રહેશે


(Online form Link) :- Open Me for Registration



Wednesday, June 2, 2021

J.N.V Test no :- 32

 Hii Welcome to our blog.

Today, I am here with a new Test no :- 32. In this test we selected some topics related to mathematics. If you have cleared the topics the you can score best in your test. If you have not completed then watch video which are given below. Videos are given related to the topics we have picked. So watch it and attend test. By this method you can give your best in test. You will get your score immediately after submitung the test. On clicking view score you will get the score.

After getting score take screenshot and send it in our Whatsapp group. So we can see how much improvement you need. So we can give our best to get your issues solved related to this topics. If you are a new student in our blog and you have attended test 1 to 31 then don't worry about it. Visit our J.N.V. quiz section their you will get a table full of tests. In that test's also we have selcted topics you will get video links in that test too. But on't forgot to watch video before attending quiz.

And don't forgot to Follow us on Blog, Facebook and Instagram and SUBSCRIBE us on Youtube too and don't forget to turn on bell icon in blog and youtube both so you will get notification as soon as we will publish a test / video related to test..For turning on bell for Blog :- Right you can see a red bell button click on it and click on turn on. And for youtube Subscribe us and after that you will get bell icon option turn it on. You will get notification as we will put topics..

And don't forgot to share this with your friends. You will also get videos related to your Standard. For those videos visit in your std no videos (eg. If you are in class 6 then click on Class :- 6 full course videos). As we will upload videos daily. For more details you can JOIN OUR WHATSAPP GROUP or Contact us from contact form...

Videos are given below. Watch videos and give your test. All the Best for your Quizz...

Video Links :- 
Video Link : 1 :- Click Me
Video Link : 2 :- Click Me

Test is given below :- 


Tuesday, June 1, 2021

ધોરણ:- 8 ના અભ્યાસક્રમના સંપૂર્ણ વિડિયો

  નમસ્કાર મિત્રો, 

 ધોરણ:- 8 ના અભ્યાસક્રમના સંપૂર્ણ વિડિયો 


બાળકોના જ્ઞાનમાં વધારો થાય તે હેતુથી આ ચેનલ ઉપર દરેક વિષયના વિડીયો મુકવામાં આવેલ છે તેની સંપૂર્ણ સમજૂતી તેમજ તેના પ્રશ્નોના જવાબો અને એની પણ સમજ આપવામાં આવેલી છે વિદ્યાર્થીઓ સ્કૂલમાં અભ્યાસ કરતા હોય છે ક્યારેક ક્યારેક એમના કેટલાક મુદ્દાઓ જાણે અજાણે બાકી રહી જતાં હોય છે અથવા તો યાદ આવતા નથી ત્યારે આ મુદ્દા કઠિન બની જાય છે આ કઠીન મુદ્રાઓના સરળીકરણ માટે ખૂબ ઉપયોગી નીવડશે બાળક ઘરે મોબાઇલમાં લેપટોપમાં જોઈને આ એકમનો પુનરાવર્તન કરવા માટે ફરીથી આ મુદ્દાઓને સમજવા માટે વિડિયો જોવા માટે બાળકો સરળ રીતે સમજી અને પરીક્ષા આપવા માટે પ્રેરાય છે જેથી આ ચેનલમાં ક્રમિક  એક થી બધા જ એકમોનો સરળીકરણ કરી ચિત્ર સાથે એનિમેશન વિડીયો ચેનલ પર મૂકવામાં આવે છે તેમજ વખતોવખત બાળકોના અનુકુળ સમય ટેસ્ટ પણ લેવામાં આવે છે અને ટેસ્ટ અનુસંધાને નવા વિડીયો પણ બનાવવામાં આવે છે બાળકોને જ્યારે ડાઉટ ઉભા થતા હોય ત્યારે જે ડાઉટ સોલ્વ કરવા માટે સ્પેશિયલ વિડીયો બનાવવામાં આવે છે અને બને તેટલું સરળ રીતે બાળકો ને સમજાવવા માટે એક ચેનલ તૈયાર કરવામાં આવી છે જેનાથી ઘણા બધા બાળકોને ખુબ લાભ થયો છે બાળકોના જ્ઞાનમાં વધારો થયો છે બાળકોને જ્ઞાન દ્રઢ થયું સમજાવીને કામ હોય તે સમજાવ્યું ન કોઈ કારણસર સ્કૂલમાં રજા પાડી તો પણ બાળક આ વિડીયો જોઈને એકમને સમજી શકે છે ગણિત જેવા વિષયમાં વારંવાર વિડિયો નો ઉપયોગ કરી સુત્રો અને કેટલીક સંખ્યાઓના પરિચય ગાણિતિક શબ્દોનો પરિચય મેળવી શકે છે તો ચોક્કસ અમને વિશ્વાસ છે કે આ અમારી ચેનલને જુઓ કાળજીપૂર્વક સમયસર ઉપયોગ કરવામાં આવશે તો ચોક્કસ તમારી સફળતા ને કોઈ રોકી શકવાનું નથી તો આપેલ લીંક પર ક્લિક કરવાથી તમને વીડિયો જોવા મળશે વિડીયો ગમે તો ચોક્કસ તમારા જેવા મિત્રો ને શેર કરજો સબ્સ્ક્રાઇબ ન  કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરજો બેલ આઇકન પર ક્લિક કરવાનું ચૂકશો નહીં જેથી અપલોડ થતાની સાથે તમારે નોટિફિકેશનમાં વિડીયો મળી રહેશે...


આભાર


Video Links are given below Must watch it for scoring better percentage :-


ધોરણ :- 8 👉 વિષય 👈
એકમ હિન્દી ગુજરાતી સામાજિક વિજ્ઞાન ગણિત અંગ્રેજી સંસ્કૃત વિજ્ઞાન
1. Open Me Open Me Open Me Open Me Open Me Open Me Open Me
2. Open Me Open Me Open Me
Open Me Open Me Open Me Open Me
3. Open Me Open Me Open Me Open Me Open Me Open Me Open Me
4. Open Me Open Me Open Me Open Me Open Me Open Me Open Me
5. Open Me Open Me Open Me Open Me Open Me Open Me Open Me
6. Open Me Open Me Open Me Open Me Open Me Open Me Open Me
7. Open Me Open Me Open Me Open Me Open Me Open Me Open Me
8. Open Me Open Me Open Me Open Me Open Me Open Me Open Me
9. Open Me Open Me Open Me Open Me Open Me Open Me Open Me