💨ધોરણ 6 અભ્યાસક્રમના સંપૂર્ણ વિડિયો ( Std :- 6 Full Syllabus Videos)
👉 NCERT અભ્યાસક્રમ પ્રમાણે બાળકોને સંપૂર્ણ શૈક્ષણિક કાર્ય થાય તે હેતુથી આ વિડીયો મુકવામાં આવેલ છે બાળકો દરેક એકમ વાઇઝ દ્રશ્ય-શ્રાવ્ય શૈક્ષણિક કાર્ય થી બાળકો નું જ્ઞાન દ્રઢ થાય બાળકોના જ્ઞાનમાં વધારો થાય અને એકમ સમજ્યા પછી જરૂરી પ્રશ્નો - સ્વાધ્યાય દ્વારા મૂલ્યાંકન પણ થાય તે હેતુથી મૂલ્યાંકન માટે 25 માર્ક ના ટેસ્ટ વીડિયોની Link description box માં આપવામાં આવશે અથવા Test ની અલગથી P.D.F. આપવામાં આવશે તો અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ ન કરી હોત તો સબ્સ્ક્રાઇબ કરો લાઈક કરો વધુમાં વધુ શેર કરો અને અમારા મોબાઈલ નંબર 9638194182 પર જોડાવો. જેથી તમારી જરૂરીયાત પ્રમાણે તમારા ડાઉટ સોલ્વ કરવામાં આવશે તેમ જ ઓનલાઈન ક્લાસ પણ આપવામાં આવશે
👉 બાળકો શાળાની અંદર શિક્ષક દ્વારા અભ્યાસક્રમ એકમ પ્રમાણે શીખ્યા પરંતુ તેના પુનરાવર્તન માટે બાળકો ઘરે આવીને પોતાના મોબાઈલમાં અથવા લેપટોપ જેવા કોઈપણ instrument માં જે એકમ અઘરો લાગ્યો હોય અથવા કેટલાક શૈક્ષણિક મુદ્દાઓ કઠિન લાગ્યા હોય તો આવા કઠિન બિંદુઓ સરળીકરણ માટે ફરીથી એકમને શીખવા માટે દ્રશ્ય-શ્રાવ્ય વિડિયો નો ઉપયોગ કરી પુનરાવર્તન સ્વરૂપે વધુમાં વધુ જ્ઞાન મેળવી પોતાના ઉભા થયેલા DOUBT ને વીડિયો જોઈ સોલ કરી શકે વધારાના ટેસ્ટ આપી શકે અને તેના દ્વારા થતાં પ્રશ્નો સરળ રીતે પોતાની જાતે સોલ્યુશન મેળવી શકે અને બાળકના આત્મવિશ્વાસમાં વધારો થાય તેવા હેતુથી આ ચૅનલ પર જે લીન્ક મૂકવામાં આવેલી છે કે લિંક બાળકોને ખુબ જ ઉપયોગી નીવડશે અને કદમ સે કદમ આગળ વધવામાં બાળકો સફળ થશે તેવો અમારો ઉમદા હેતુ છે તો ચોક્કસ આ અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકન પર ક્લિક કરવાનું ચૂકશો નહિ
Below links are given :-
ધોરણ :- 6 👉 વિષય 👈 |
---|
એકમ | હિન્દી | ગુજરાતી | સામાજિક વિજ્ઞાન | ગણિત | અંગ્રેજી | સંસ્કૃત | વિજ્ઞાન |
---|---|---|---|---|---|---|---|
1. | Open Me | Open Me | Open Me | Open Me | Open Me Open Me Open Me |
Open Me | Open Me |
2. | Open Me | Open Me | Open Me | Open Me | Open Me Open Me Open Me |
Open Me | Open Me |
3. | Open Me | Open Me | Open Me | Open Me | Open Me Open Me Open Me |
Open Me | Open Me |
4. | Open Me | Open Me | Open Me | Open Me | Open Me | Open Me | Open Me |
5. | Open Me | Open Me | Open Me | Open Me | Open Me | Open Me | Open Me |
6. | Open Me | Open Me | Open Me | Open Me | Open Me | Open Me | Open Me |
7. | Open Me | Open Me | Open Me | Open Me | Open Me | Open Me | Open Me |
8. | Open Me | Open Me | Open Me | Open Me | Open Me | Open Me | Open Me |
9. | Open Me | Open Me | Open Me | Open Me | Open Me | Open Me | Open Me |